જૂનાગઢ AAP ઉમેદવારની જીત પર જવાહર ચાવડાનો પ્રહાર.
જૂનાગઢ AAP ઉમેદવારની જીત પર જવાહર ચાવડાનો પ્રહાર.
Published on: 03rd May, 2026

જૂનાગઢમાં AAP ઉમેદવાર પ્રવીણ ચાવડાની જીત બાદ જવાહર ચાવડાએ કણજા ખાતેના કાર્યક્રમમાં વિરોધીઓ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, 'જેને ઉંદરડામાંથી દીપડો બનાવ્યો હતો, તેને ફરી ઉંદરડો બનાવી દીધો'. તેમણે મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે લોકોને તેમના ઈશારા સમજાયા. આ નિવેદનથી જૂનાગઢના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.