પોલીસે ગીરવે મૂકેલા 51 લાખના દાગીના પરત અપાવ્યા
પોલીસે ગીરવે મૂકેલા 51 લાખના દાગીના પરત અપાવ્યા
Published on: 03rd May, 2026

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના ઉંબરે ઉભેલા પરિવારને સુરેન્દ્રનગર પોલીસે નવું જીવન આપ્યું. માત્ર 6 કલાકમાં 35 તોલા સોનું (₹51 લાખ) પરત અપાવ્યું. દંપતીની આંખોમાં હર્ષના આંસુ છલકાયા, SP પ્રેમસુખ ડેલુએ સ્યુસાઈડના વિચારમાંથી બહાર કાઢ્યા.