કચ્છ જિલ્લામાં વધુ 13 શિક્ષકો OPSમાં સમાવાયા, કુલ 169 થયા.
કચ્છ જિલ્લામાં વધુ 13 શિક્ષકો OPSમાં સમાવાયા, કુલ 169 થયા.
Published on: 30th April, 2026

કચ્છ જિલ્લામાં વધુ 13 અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને NPS માંથી OPS માં સમાવવાનો આદેશ કરાયો. અગાઉ 156 શિક્ષકોને આ લાભ મળ્યો હતો, હવે કુલ 169 શિક્ષકોને OPS નો લાભ મળશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે આદેશ વિતરણ કાર્યક્રમ યોજી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.