લાંચ આપનાર કોણ? ડોક્ટર અને સફીના નામનો ઉલ્લેખ, ભ્રષ્ટાચારની તપાસ ક્યાં સુધી પહોંચશે?
લાંચ આપનાર કોણ? ડોક્ટર અને સફીના નામનો ઉલ્લેખ, ભ્રષ્ટાચારની તપાસ ક્યાં સુધી પહોંચશે?
Published on: 21st March, 2026

ભાવનગરમાં અશાંત ધારા હેઠળની મિલકત તબદીલીમાં લાંચકાંડ બહાર આવ્યું છે, જેમાં SDM ડ્રાઈવરની 14 લાખની સોદાબાજી CCTVમાં કેદ થઈ. લાંચ લેનાર ડ્રાઈવર મોમીનનો વિડીયો વાયરલ થયો જેમાં "ડોક્ટર, સફી" જેવા નામ સામે આવ્યા. પોલીસ અને ACB તપાસ કરી રહી છે, પરંતુ લાંચ આપનાર વ્યક્તિ કોણ છે તે હજુ અસ્પષ્ટ છે. પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ આ કેસના મૂળ સુધી પહોંચી કડક કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપી છે.