કચ્છના પડાણા પાસે અકસ્માતમાં ઘાયલ યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન ‘એમ્બ્યુલન્સ’ બની.
કચ્છના પડાણા પાસે અકસ્માતમાં ઘાયલ યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન ‘એમ્બ્યુલન્સ’ બની.
Published on: 24th March, 2026

કચ્છના પડાણા પંચરત્ન માર્કેટ પાસે કારે બિહારના શ્રમિકને ટક્કર મારતા અકસ્માત થયો, કાર ચાલક ફરાર થયો. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે ‘ગોલ્ડન અવર’નું મહત્વ સમજી, એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઇન્ટરસેપ્ટર ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક સારવાર આપી. યુવાનને ભુજ રિફર કરાયો.