ઈન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ.
ઈન્ડિયા હાઉસના ઉબેદ બંધુઓ પર આર્મ અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ.
Published on: 24th March, 2026

ભાવનગરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગ ઘટનામાં સંડોવાયેલા બે શખ્સોને પકડવા પોલીસે ઈન્ડિયા હાઉસમાં ઓપરેશન કર્યું. જેમાં 50 જીવતા cartridges, 6 છરીઓ અને વિદેશી દારૂની બોટલો મળી આવી. ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ઉબેદ બંધુઓ વિરુદ્ધ આર્મ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. બંને ભાઈઓના એક દિવસના remand મંજૂર થયા.