સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી બાઈક ચોરાયું, આરોપી ઝડપાયો.
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી બાઈક ચોરાયું, આરોપી ઝડપાયો.
Published on: 11th February, 2026

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી પ્રવીણભાઈનું રૂ. 25 હજારનું બાઈક ચોરાયું. પોલીસ ફરિયાદ બાદ પીઆઈ એચ.કે.શ્રીમાળીની ટીમે CCTV ફૂટેજ તપાસી. ભાવનગરના વિપુલ નારાયણભાઈ અઘારાની ચોરીના બાઈક સાથે ધરપકડ કરી, વધુ તપાસ ચાલુ. Policeએ bike ચોરીનો ભેદ ઉકેલ્યો.