સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલી વધી, EDએ કરી ફરિયાદ, કૌભાંડનો આરોપ.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલી વધી, EDએ કરી ફરિયાદ, કૌભાંડનો આરોપ.
Published on: 24th February, 2026

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને સાથી અધિકારીઓ સામે EDએ કોર્ટમાં ફરિયાદ કરી છે. EDએ રાજેન્દ્ર પટેલ પર મોડ્સ ઓપરેન્ડીથી જમીન કૌભાંડ આચરવાનો આરોપ મૂક્યો છે, જેમાં તેમનો 50% હિસ્સો હોવાનો આક્ષેપ છે. રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર આજે સુનાવણી થશે.