ભાવનગરમાં માતાની છેડતીનો વિરોધ પુત્રને ભારે પડ્યો, 8 શખ્સો દ્વારા હુમલો અને તોડફોડ.
ભાવનગરમાં માતાની છેડતીનો વિરોધ પુત્રને ભારે પડ્યો, 8 શખ્સો દ્વારા હુમલો અને તોડફોડ.
Published on: 17th April, 2026

ભાવનગરમાં માતાની છેડતી કરનારને ઠપકો આપનાર પુત્ર પર 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો. મહિલા શાકભાજી લેવા ગઈ ત્યારે છેડતી થઈ, પુત્રએ ઠપકો આપતા હરેશ ઉર્ફે ભાકો પરમાર અને તેના સાથીઓએ હુમલો કર્યો. ટોળાએ ઘરમાં ઘૂસી પથ્થરમારો કર્યો, બાઇકમાં તોડફોડ કરી. પોલીસે હરેશ સહિત અન્ય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ શરૂ કરી, બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.