પાટણ કોર્ટે અકસ્માત પીડિતને રૂ. 59.66 લાખ વળતરનો આદેશ આપ્યો.
પાટણ કોર્ટે અકસ્માત પીડિતને રૂ. 59.66 લાખ વળતરનો આદેશ આપ્યો.
Published on: 21st March, 2026

પાટણ કોર્ટે અકસ્માતમાં પગ ગુમાવનાર યુવાનને રૂ. 59,66,824 વળતર ચૂકવવા આદેશ કર્યો. આ વળતર ટર્બો ટ્રકના ચાલક, માલિક અને વીમા કંપનીએ સંયુક્ત રીતે ચૂકવવું પડશે. District judgeએ 9% વ્યાજ સાથે રકમ જમા કરાવવા આદેશ આપ્યો. અરજદારે 2 કરોડની માંગણી કરી હતી. આ અકસ્માત ટર્બો ટ્રક ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો.