નવસારીમાં ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપાયું, 4ની ધરપકડ.
નવસારીમાં ગેસ્ટ હાઉસમાંથી કૂટણખાનું ઝડપાયું, 4ની ધરપકડ.
Published on: 09th May, 2026

નવસારી રેલવે સ્ટેશન સામે જનતા ગેસ્ટ હાઉસમાં દેહવ્યાપાર ચાલતો હતો, તેનો પોલીસે પર્દાફાશ કર્યો. માલિક, મેનેજર અને બે ગ્રાહકો સહિત 4ની ધરપકડ કરી, રૂ. 1.26 લાખ રોકડા અને 5 મોબાઇલ ફોન જપ્ત કરાયા.