મહુધાના જાગૃત ગ્રામજનોએ પશુ ચોર તસ્કરોને પકડી પાડ્યા.
મહુધાના જાગૃત ગ્રામજનોએ પશુ ચોર તસ્કરોને પકડી પાડ્યા.
Published on: 04th April, 2026

ખેડા જિલ્લાના મહુધાના ઉંદરા ગામમાં પશુ ચોરીની ઘટના બની. બે તસ્કરો 6 પશુઓ ચોરી ગયા, ગ્રામજનોએ ચોરોને શોધી કાઢ્યા. બંને તસ્કરોના ઘરે પહોંચી પશુઓ સાથે પોલીસને સોંપ્યા. તપાસમાં બંને રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું. FIR દાખલ થઇ, જેમાં આરોપીઓ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે