લખતર ગ્રામ્ય હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને જિલ્લા LCBએ ઝડપ્યો.
લખતર ગ્રામ્ય હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને જિલ્લા LCBએ ઝડપ્યો.
Published on: 04th April, 2026

લખતરના દેવળીયા ગામે હત્યાના પ્રયાસના કેસમાં ફરાર આરોપીને LCBએ ઝડપ્યો. આરોપી અજયસિંહ રાણાએ યશપાલસિંહ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઇ હતી. ત્યારબાદ અજયસિંહ ફરાર થઈ ગયો હતો, જેને LCB એ પકડી લખતર પોલીસને સોંપ્યો. આ ઘટનામાં કારનો ઉપયોગ થયો હતો અને ધારિયા વડે હુમલો પણ થયો હતો.