સાસરિયાંઓ દ્વારા પરિણીતાને ઢોર માર, લગ્નના 14 વર્ષ બાદ ત્રાસ.
સાસરિયાંઓ દ્વારા પરિણીતાને ઢોર માર, લગ્નના 14 વર્ષ બાદ ત્રાસ.
Published on: 09th May, 2026

34 વર્ષીય પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. ઘરકામ જેવી બાબતોમાં ચડામણી કરી પરિણીતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. લગ્નના 14 વર્ષ બાદ શરૂ થયેલો ત્રાસ અસહ્ય બન્યો, જેથી પરિણીતા પિયર જતી રહી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.