ગોધરામાં ચાંદ રાત: ઇદ પહેલાં બજારોમાં ભીડ, છેલ્લી ઘડીની shopping.
ગોધરામાં ચાંદ રાત: ઇદ પહેલાં બજારોમાં ભીડ, છેલ્લી ઘડીની shopping.
Published on: 21st March, 2026

રમઝાન માસ પછી ઇદ-ઉલ-ફિત્રની ઉજવણી પહેલાં ગોધરામાં ચાંદ રાત્રે બજારોમાં ભારે ભીડ હતી. લોકો ઇદની તૈયારી માટે shopping કરવા ઉમટ્યા હતા, જેનાથી પોલન બજાર અને રાની મસ્જિદ વિસ્તારમાં ગ્રાહકોની ભારે અવરજવરથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.