ગાંધીનગરમાં ચરસનું નેટવર્ક ઝડપાયું.
ગાંધીનગરમાં ચરસનું નેટવર્ક ઝડપાયું.
Published on: 21st March, 2026

પાટનગરમાં ગિફ્ટ સિટી બાદ સેક્ટર-4માં LCBએ દરોડો પાડી ચરસના જથ્થા સાથે થરાદના યુવકને પકડ્યો. કાર્યવાહીમાં 1.05 કિલો ચરસ, કિંમત ₹3.94 લાખ જપ્ત. આરોપીએ 17 માર્ચે ભુરાભાઇ પાસેથી ચરસ લીધું, 18 માર્ચે ગાંધીનગર આવી વેચવાની તૈયારીમાં હતો. પોલીસે FIR નોંધી.