સુરત Airport પર 2.80 કરોડનો ગાંજો, એકની ધરપકડ.
સુરત Airport પર 2.80 કરોડનો ગાંજો, એકની ધરપકડ.
Published on: 10th May, 2026

સુરત Airport પર DRI દ્વારા મોટી કાર્યવાહી. દિલ્હીથી આવેલી Flight માંથી 2.80 કરોડ રૂપિયાનો 8 કિલો ગાંજો ઝડપાયો. શંકાસ્પદ યાત્રીની પુછપરછ બાદ possession માંથી ગાંજો મળી આવ્યો. Narcotic Drugs and Psychotropic Substances Act હેઠળ કાર્યવાહી.