અમદાવાદમાં બાકી PROPERTY TAX વસૂલવા માટે એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરવામાં આવી.
અમદાવાદમાં બાકી PROPERTY TAX વસૂલવા માટે એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરવામાં આવી.
Published on: 21st March, 2026

અમદાવાદમાં PROPERTY TAX વસૂલવા માટે શુક્રવારે ૭૭૯૧ મિલકતો કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૪૧૨૬ મિલકતો સીલ કરવામાં આવી. દિવસના અંતે રૂપિયા ૬ કરોડની PROPERTY TAXની વસૂલાત થઈ.