છોટા ઉદેપુરમાં બુટલેગરની કારને પોલીસે પીછો કરતા કાર પલટી મારી, દારૂની રેલમછેલ થઈ.
છોટા ઉદેપુરમાં બુટલેગરની કારને પોલીસે પીછો કરતા કાર પલટી મારી, દારૂની રેલમછેલ થઈ.
Published on: 07th March, 2026

છોટા ઉદેપુરમાં બુટલેગરની કારનો પોલીસે પીછો કરતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી. ચાલક ફરાર થયો અને પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ તપાસ શરૂ કરી, ગાડીમાંથી દારૂ મળી આવ્યો.