Rajkot: ધૂળેટીએ મોબાઈલ બાબતે હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને પકડ્યો.
Rajkot: ધૂળેટીએ મોબાઈલ બાબતે હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને પકડ્યો.
Published on: 07th March, 2026

Rajkot શહેરમાં ધૂળેટીના દિવસે મોબાઈલ ફોન પરત ન આપવા બાબતે નેપાળી યુવકની હત્યા થઈ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા અક્ષયરાજ જાડેજાને પકડી પાડ્યો. રાકેશ પાસે અક્ષયરાજનો મોબાઈલ હતો જે ન આપતા ઝઘડો થયો અને પથ્થરના ઘા મારી હત્યા થઈ. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.