વડોદરાના પાણીગેટ વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, લોકોએ કારના કાચ તોડ્યા!
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, લોકોએ કારના કાચ તોડ્યા!
Published on: 19th March, 2026

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં એક કાર ચાલકે બેફામ ગતિએ ગાડી ચલાવી અકસ્માત કર્યો, જેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો. ટોળાએ કારને ઘેરી લીધી અને કાર ચાલકને માર માર્યો તેમજ કારના કાચ તોડી નાખ્યા. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે લોકોએ કઈ રીતે કાર પર હુમલો કર્યો અને કાર ચાલકે જીવ બચાવવા માટે ગાડી ભગાડી.