નડિયાદ-મહુધા રોડ પર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત.
નડિયાદ-મહુધા રોડ પર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત.
Published on: 24th March, 2026

નડિયાદ-મહુધા રોડ પર વીણા પાટિયા પાસે ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નીપજ્યું. નડિયાદ ગ્રામ્ય પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. પીપળાતા ગામના તુષારભાઈ દીપસિંહ પરમાર ટાઇલ્સની મજુરી કરી જીવન ગુજરાન ચલાવતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી.