ભરૂચના અંગારેશ્વરમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું.
ભરૂચના અંગારેશ્વરમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું.
Published on: 04th April, 2026

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા કાર્યવાહી હાથ ધરાઈ. અંગારેશ્વર અને તરસાલીમાં દરોડા પાડી 2 EXCAVATOR, 4 યાંત્રિક નાવડીઓ, 3 ટ્રકો મળી અંદાજે રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. નર્મદા નદીના પટ્ટમાં ખનન ઝડપાયું, અને કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ તંત્રએ જણાવ્યું.