અંકલેશ્વરમાં પેટ્રોલ પુરાવી પૈસા ચૂકવ્યા વગર કાર ભગાવી.
અંકલેશ્વરમાં પેટ્રોલ પુરાવી પૈસા ચૂકવ્યા વગર કાર ભગાવી.
Published on: 05th May, 2026

અંકલેશ્વર નજીક પેટ્રોલપંપ પર કારમાં પેટ્રોલ પુરાવ્યા બાદ પૈસા ચૂકવ્યા વગર ચાલકે કાર ભગાવી દીધી. કાર રોકવા જતાં પેટ્રોલપંપનો કર્મચારી કાર સાથે લટકી ગયો હતો. આ ઘટનામાં કર્મચારીનો બચાવ થયો. CCTV ફૂટેજમાં કેદ થયેલી ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે.