આણંદના NRI ને અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા. પોલીસ ફરિયાદ નોંધાઈ.
આણંદના NRI ને અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા. પોલીસ ફરિયાદ નોંધાઈ.
Published on: 21st February, 2026

આણંદના NRI આધેડને Facebook મિત્રએ અમદાવાદ બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યા. ૮ લોકોએ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૨૦ લાખ પડાવ્યા. ડિસેમ્બર ૨૦૨૫માં રિયા નામની યુવતી સાથે મિત્રતા થઇ હતી. પોલીસ તપાસ ચાલુ.