નારોલમાંથી PCBએ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી.
નારોલમાંથી PCBએ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી.
Published on: 15th February, 2026

અમદાવાદ PCBએ પીરાણા પાસેથી 4.55 લાખના દારૂ સાથે રાજસ્થાનના રવિ વછેટાને પકડ્યો, 9.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. નરોડા અને શાહીબાગના બુટલેગર ફરાર છે. દેવ હોટલ પાસે દારૂ ભરેલી i-20 કાર ઝડપાઇ, નારોલ પોલીસ તપાસ કરી રહી છે.