અમદાવાદના Komo by Kaffaની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળતા હોબાળો, મેનેજરે માફી માંગી.
અમદાવાદના Komo by Kaffaની ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળતા હોબાળો, મેનેજરે માફી માંગી.
Published on: 18th March, 2026

અમદાવાદના એક કેફે Komo by Kaffaમાં ગ્રાહકને ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી. યુવક ધ્રુવિલ પટેલે હોબાળો કર્યો, સ્ટાફે માફી માંગી અને બિલ માફ કર્યું. ગ્રાહકે AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરી. આ ઘટનાથી મોંઘા કેફેની સ્વચ્છતા પર સવાલો ઉભા થયા. કોર્પોરેશને હજી સુધી Komo by Kaffa સામે કોઈ પગલાં લીધા નથી.