યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફેરવી.
યોગ ગુરુ પ્રદીપે કરોડોની નકલી નોટો બજારમાં ફેરવી.
Published on: 21st March, 2026

Fake Currency Racket માં સુરતના યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને સાગરીતોએ કરોડોની નકલી નોટોનું કૌભાંડ આચર્યું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાત આરોપીઓની ધરપકડ કરી, કોર્ટે 10 દિવસના રિમાન્ડ પર સોંપ્યા. આ કૌભાંડમાં પાકિસ્તાન પ્રેરિત 'ઈકોનોમિક ટેરર'ની આશંકા છે. પ્રદીપ જોટાંગિયા 'શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન'ના નામે નેટવર્ક ચલાવતો હતો.