હરો ફરો ગાંજો સપ્લાય કરો: યુવાનોને થાઈલેન્ડ ટ્રીપ ઓફર, ભાઈ-બહેન સહિત ચારની સંડોવણીથી પોલીસ ચોંકી.
હરો ફરો ગાંજો સપ્લાય કરો: યુવાનોને થાઈલેન્ડ ટ્રીપ ઓફર, ભાઈ-બહેન સહિત ચારની સંડોવણીથી પોલીસ ચોંકી.
Published on: 21st March, 2026

અમદાવાદ SOGએ કરોડોનો હાઇબ્રિડ ગાંજો પકડ્યો; યુવાનોને થાઈલેન્ડ ટ્રીપની લાલચ આપી મસાજ કરાવી ગાંજો લાવવાની ઓફર હતી. આરોપી જીયા અને તેના ભાઈ સહિત ચારની સંડોવણી છે. મિલન અને અમન થાઈલેન્ડથી ગાંજો લાવતા, જીયાએ યુવાનોને ટ્રીપ કમિશનથી લલચાવી આ રેકેટ ચલાવ્યું. સપ્લાયરો એરપોર્ટ પર ગોઠવણ હોવાનો દાવો કરતાં હતા.