સાંચોર હાઈવે પર Scorpioએ રિલિંગ તોડી અકસ્માત સર્જ્યો.
સાંચોર હાઈવે પર Scorpioએ રિલિંગ તોડી અકસ્માત સર્જ્યો.
Published on: 19th March, 2026

બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઈવે પર Scorpio બેકાબૂ બની રિલિંગ સાથે અથડાઈ. રિલિંગ તૂટી ગઈ અને ગાડીને નુકસાન થયું, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. Scorpio ફૂલ સ્પીડમાં હોવાથી ચાલકે કાબૂ ગુમાવ્યો. અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ કચડાઈ ગયો, પરંતુ મુસાફરોનો આબાદ બચાવ થયો.