જામનગરમાં સાધનાકોલોની વિસ્તારમાં યુવક પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો
જામનગરમાં સાધનાકોલોની વિસ્તારમાં યુવક પર લાકડાના ધોકાથી જીવલેણ હુમલો
Published on: 09th September, 2026

જામનગરના સાધના કોલોનીમાં 25 વર્ષીય મજૂર કેશલભાઈ પંડયા પર ચાર શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. હુમલાખોરોએ તેનો સેમસંગ મોબાઇલ ફોન પણ તોડી નાખ્યો હતો અને ફરીવાર ગાળો આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના તા. 2 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. ઇજાગ્રસ્તને સારવાર બાદ રજા આપવામાં આવી છે.