દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડીંગ ધરાશાયી મામલે હવે PG ઓપરેટરની ધરપકડ
દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડીંગ ધરાશાયી મામલે હવે PG ઓપરેટરની ધરપકડ
Published on: 09th September, 2026

દિલ્હીના સત્ય નિકેતનમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં પીજી (PG) ઓપરેટર સુધાંશુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સૂત્રો અનુસાર, મહેશે ઓગસ્ટ 2025 થી 'હોસ્ટેલ ડેઝ' નામથી PG ચલાવતા શુભમ ત્યાગી અને સુધાંશુને મિલકત ભાડે આપી હતી. શુભમ ફરાર છે. ધરપકડ કરાયેલા મકાન માલિક મહેશ, બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર અને મિસ્ત્રીને કોર્ટમાં રજૂ કરાયા. જર્જરિત બિલ્ડિંગ હથોડાથી તોડવામાં આવી રહી છે.