ફોરેક્સ ટ્રેડિંગના નામે ૧૪ લોકો સાથે કરોડોની ઠગાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પણ ઠગાયા.
ફોરેક્સ ટ્રેડિંગના નામે ૧૪ લોકો સાથે કરોડોની ઠગાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પણ ઠગાયા.
Published on: 22nd April, 2026

સુરતમાં Epic Innovation LLP નામની પેઢીએ Forex ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી સ્વામિનારાયણ સંપ્રદાયના ૧૪ હરિભક્તોને રૂ. ૨.૦૫ કરોડનો ચૂનો લગાવ્યો. સોલંકી પરિવારે હરિભક્તોને આકર્ષી સ્કીમ સમજાવી, શરૂઆતમાં વળતર આપી વિશ્વાસ જીત્યો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે, જેમાં 40 કરોડની ઠગાઈ ખુલી છે. હજુ વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.