"અરે, છોડો યાર... ફાલતુ સવાલ ન કરો...", 10 લોકોના મૃત્યુ પર ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયનું બેજવાબદાર નિવેદન.
"અરે, છોડો યાર... ફાલતુ સવાલ ન કરો...", 10 લોકોના મૃત્યુ પર ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયનું બેજવાબદાર નિવેદન.
Published on: 01st January, 2026

મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીના લીધે થયેલી ઘટના બાદ, મંત્રી કૈલાશ વિજયવર્ગીય મીડિયા પર ગુસ્સે થયા અને બેજવાબદાર નિવેદન આપ્યું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તેમણે માફી માંગી. ભાગીરથપુરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થવાથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું, જેનાથી ૧૦ લોકોના મોત થયા.