CM દ્વારા રૂ. 836 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મહેસાણા પંડિત દિનદયાળ ટાઉન હોલમાં યોજાશે.
CM દ્વારા રૂ. 836 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મહેસાણા પંડિત દિનદયાળ ટાઉન હોલમાં યોજાશે.
Published on: 01st January, 2026

મહેસાણા મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થતા, CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.140 કરોડના અને જિલ્લાના રૂ.696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. આ કાર્યક્રમ મહેસાણા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં 1 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે, જેમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણ માળી, MLA અને સાંસદો હાજર રહેશે.