રાધનપુરમાં તસ્કરોએ બારી તોડી રૂ. 1.60 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી.
રાધનપુરમાં તસ્કરોએ બારી તોડી રૂ. 1.60 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી.
Published on: 01st January, 2026

રાધનપુરના ધરવડી ગામમાં સવજીભાઈ ઠાકોરના મકાનમાં ચોરી થઈ, જેમાં તસ્કરો રૂ. 50,000 રોકડા અને રૂ. 1,10,000ના દાગીના મળી કુલ રૂ. 1.60 લાખની ચોરી કરી ગયા. સવજીભાઈ અને પરિવારે ઓસરીમાં સૂતી વખતે તસ્કરોએ બારી તોડી ચોરી કરી. પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.