વડોદરામાં નવા વર્ષે 550 નબીરા પોલીસના મહેમાન, વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
વડોદરામાં નવા વર્ષે 550 નબીરા પોલીસના મહેમાન, વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
Published on: 01st January, 2026

વડોદરામાં વર્ષ 2025ના અંતે અને 2026ના વેલકમ માટે પાર્ટીઓ યોજાઈ હતી. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 1600થી વધુ પીધેલા લોકોને પકડ્યા. નવા breath analyzerથી ચેકિંગ કરાયું, જે જૂના યંત્ર કરતા આધુનિક છે. પોલીસે 500થી વધુ breath analyzerથી ચેકિંગ કર્યું. યંગસ્ટર્સે DJના તાલે ડાન્સ કર્યો હતો. LCB અને SOGની ટીમ અને સ્થાનિક પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.