સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ: ED દ્વારા ચંદ્રસિંહ મોરીની કોર્ટમાં રજૂઆત, કલેક્ટર સહિત ચાર સામે ગુનો.
સુરેન્દ્રનગર જમીન કૌંભાંડ: ED દ્વારા ચંદ્રસિંહ મોરીની કોર્ટમાં રજૂઆત, કલેક્ટર સહિત ચાર સામે ગુનો.
Published on: 01st January, 2026

સુરેન્દ્રનગર જમીન કૌંભાંડમાં ED દ્વારા ચંદ્રસિંહ મોરીને રજૂ કરાશે, રિપોર્ટ કોર્ટમાં રજૂ થશે, વધુ રિમાન્ડની માંગણી શક્ય છે. કલેક્ટર સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો, 1500 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ. જમીન NA કરવાનું મોટું નેટવર્ક ચાલતું હતું, કલેક્ટરના ઘરેથી ફાઈલો જપ્ત અને નાયબ મામલતદારના ઘરેથી રોકડ મળી. EDએ ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ મેળવ્યા.