ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ જેવા ટેક દિગ્ગજો વ્હાઇટ હાઉસમાં સામેલ.
ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ જેવા ટેક દિગ્ગજો વ્હાઇટ હાઉસમાં સામેલ.
Published on: 05th September, 2025

અમેરિકાના પ્રમુખ Donald Trumpએ બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ જેવા ટેક દિગ્ગજોને વ્હાઇટ હાઉસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પે આ પાર્ટીને ઉચ્ચ IQ ધરાવતા લોકોનો મેળાવડો ગણાવ્યો. જેમાં રાજકારણ, અર્થતંત્ર, રોકાણ અને નોકરીઓ પર ચર્ચા થઈ. ટ્રમ્પે રોકાણ અંગે સવાલો પૂછ્યા જેના જવાબમાં ઝુકરબર્ગે 600 બિલિયન ડોલરના રોકાણની વાત કરી.