એપલ એસેમ્બલ કરતી ફોક્સકોને 30,000 યુવતીઓને જોબ આપી: આઇફોન એસેમ્બલીંગ યુનિટનું યુવતીઓ દ્વારા સંચાલન.
એપલ એસેમ્બલ કરતી ફોક્સકોને 30,000 યુવતીઓને જોબ આપી: આઇફોન એસેમ્બલીંગ યુનિટનું યુવતીઓ દ્વારા સંચાલન.
Published on: 25th December, 2025

બેંગલુરુ નજીક આઇફોન બનાવતી ફોક્સકોન કંપનીએ યુવતીઓ દ્વારા ચલાવાતા પ્લાન્ટમાં તાજેતરમાં 21-25 વર્ષની 30,000 જેટલી યુવતીઓને બ્લ્યુ કોલર જોબ આપી છે. તાઇવાનની હોન પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીના આઇફોન એસેમ્બલીંગ યુનિટ, જે ભારતમાં ફોક્સકોન તરીકે ઓળખાય છે, તે કંપનીએ 30,000 યુવતીઓને જોબ આપીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બેંગલુરુનું ફોક્સકોન યુનિટ યુવતીઓના નેતૃત્વવાળું છે. MG Motors પ્લાન્ટમાં 80 ટકા મહિલાઓ છે.