ગુજરાત પોલીસ ભરતી લઈને મોટા સમાચાર
ગુજરાત પોલીસ ભરતી લઈને મોટા સમાચાર
Published on: 04th September, 2025

ગુજરાત પોલીસ લોકરકક્ષક ભરતી લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. આગામી 17 તારીખથી Document Varification ચાલુ થવાની પૂર્ણ સંભાવના છે. દસ્તાવેજી ચકાસણીનો કાર્યક્રમ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત તેમજ રાજકોટ માં યોજાય શકે છે.