ગીગ વર્કર્સની 31 ડિસેમ્બરની હડતાળ: Swiggy, Zomato, Zepto પર અસર
ગીગ વર્કર્સની 31 ડિસેમ્બરની હડતાળ: Swiggy, Zomato, Zepto પર અસર
Published on: 26th December, 2025

ગિગ વર્કર્સ દ્વારા 31 ડિસેમ્બરે હડતાળની જાહેરાત; Swiggy, Zomato, Blinkit, Flipkart, Amazon, Zepto પર અસર થશે. કામની સ્થિતિ, ઘટતી કમાણી, સુરક્ષાનો અભાવ અને સામાજિક સુરક્ષાના અભાવ સામે વિરોધ. વર્કર્સે કેન્દ્ર અને રાજ્યોને આ પ્લેટફોર્મ કંપનીઓને નિયંત્રિત કરવા અપીલ કરી. કામના બદલામાં ચુકવણીના આધારે રાખવામાં આવેલા કર્મચારીઓને ગિગ વર્કર કહેવામાં આવે છે.