અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરવા માટે બિલ રજૂ, ભારતીયો માટે સંભવિત નુકસાનકારક સમાચાર.
અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામ બંધ કરવા માટે બિલ રજૂ, ભારતીયો માટે સંભવિત નુકસાનકારક સમાચાર.
Published on: 11th February, 2026

અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામને કાયમી ધોરણે રદ કરવા માટે એક બિલ રજૂ કરાયું છે, જે ભારતીયો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રિપબ્લિકન પાર્ટીના સાંસદ ગ્રેગ સ્ટેબે દ્વારા આ વિઝા પ્રોગ્રામ રદ કરવાની માંગણી કરવામાં આવી છે, કારણ કે અમેરિકનોને મળતી તકો વિદેશી શ્રમિકોને અપાઈ રહી છે. આ બાબત અમેરિકન મૂલ્યોની વિરુદ્ધ છે એવું તેમનું માનવું છે.