અમેરિકાએ H-1B વિઝા લોટરી સિસ્ટમનો અંત કર્યો, હવે વધુ પગારવાળાને પ્રાથમિકતા મળશે.
અમેરિકાએ H-1B વિઝા લોટરી સિસ્ટમનો અંત કર્યો, હવે વધુ પગારવાળાને પ્રાથમિકતા મળશે.
Published on: 24th December, 2025

USA H-1B visa ન્યૂઝ: અમેરિકાના H-1B વિઝા મેળવવામાં મોટો ફેરફાર! રેન્ડમ લોટરી સિસ્ટમ સમાપ્ત, વેતન-આધારિત પસંદગી પ્રણાલી અમલમાં. હવે કિસ્મત નહીં, પરંતુ અરજદારનો પગાર અને કુશળતા મહત્વપૂર્ણ. આ નિયમ 27 ફેબ્રુઆરી, 2026 થી અમલમાં આવશે અને નાણાકીય વર્ષ 2027ના H-1B રજિસ્ટ્રેશન પર લાગુ થશે.