જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 15 દિવસના શ્રાવણી લોક મેળાની તૈયારીઓ.
જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 15 દિવસના શ્રાવણી લોક મેળાની તૈયારીઓ.
Published on: 03rd August, 2025

જામનગરના પ્રદર્શન મેદાનમાં 10 Augustથી 24 August સુધી મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોકમેળાનું આયોજન, હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળા માટેના 43 પ્લોટ પાડવામાં આવ્યા, હરાજીમાં મહાનગરપાલિકાને 2 કરોડ 7 લાખની આવક થઈ. મેળા મેદાનને સાફ કરીને પ્લોટિંગની કાર્યવાહી હાથ ધરાઈ, રાઈડ ફીટ કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે.