રાજ્યના 3 IAS અધિકારીઓની બદલી: મોના ખંધારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો સોંપાયો.
Published on: 03rd August, 2025
રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ફેરફાર, જેમાં મોના કે. ખંધાર, IAS ની નિમણૂક અગ્ર સચિવ, અન્ન, નાગરિક પુરવઠા વિભાગમાં થઈ. અગાઉ રમેશચંદ મીણા, IAS ફરજ પર હતા, જેમની બદલી થઈ. મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત બાદ આ Transfers થયા છે.

Published on: August 03, 2025
Published on: 04th August, 2025
Published on: 04th August, 2025