રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ગરમાગરમી, ભાજપ સાંસદે માફી માંગી.
રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ગરમાગરમી, ભાજપ સાંસદે માફી માંગી.
Published on: 29th July, 2025

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ખડગે અને JP Nadda વચ્ચે બોલાચાલી થઈ. Nadda એ ખડગેને કહ્યું કે તેઓ મોદી વિરોધમાં દેશની ગોર ખોદી રહ્યા છે અને માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો અને અંતે ભાજપના સાંસદે નિવેદન પાછું ખેંચીને માફી માંગી.