રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ચર્ચા, ભાજપ સાંસદે માફી માગી.
Published on: 29th July, 2025
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને JP Nadda વચ્ચે શાબ્દિક પ્રહારો થયા. Nadda એ ખડગે પર નિશાન સાધતા કહ્યું કે નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા છે. તમે દેશની જ ગોર ખોદી રહ્યા છો, માનસિક સંતુલન ગુમાવી નિવેદનો આપી રહ્યા છો. બાદમાં ભાજપના સાંસદે નિવેદન પરત ખેંચી માફી માગી.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025