મહિન્દ્રાની નવી XUV 7XOમાં 540° વ્યૂ અને ટ્રિપલ સ્ક્રીન સાથે 5 જાન્યુઆરીએ લોન્ચ થશે.
મહિન્દ્રાની નવી XUV 7XOમાં 540° વ્યૂ અને ટ્રિપલ સ્ક્રીન સાથે 5 જાન્યુઆરીએ લોન્ચ થશે.
Published on: 01st January, 2026

મહિન્દ્રાની અપકમિંગ SUV XUV 7XO ડોલ્બી એટમોસ, 540° વ્યૂ કેમેરા, અને ટ્રિપલ સ્ક્રીન સાથે લોન્ચ થશે. 5 જાન્યુઆરીએ લોન્ચ થનારી આ XUV 700નું ફેસલિફ્ટ મોડલ હશે. તેમાં નવા LED હેડલેમ્પ્સ અને 18 ઇંચના એલોય વ્હીલ્સ મળશે. સેફ્ટી માટે ADAS અને 7 એરબેગ્સ હશે. એન્જિન વિકલ્પો વર્તમાન મોડેલ જેવા જ રહેશે.