DJની વાત કોઈ નહિ કરે, 2027 સુધી બંધારણમાં ફેરફાર નહિ થાય: ગેનીબેનનું નિવેદન.
DJની વાત કોઈ નહિ કરે, 2027 સુધી બંધારણમાં ફેરફાર નહિ થાય: ગેનીબેનનું નિવેદન.
Published on: 08th February, 2026

બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા બંધારણમાં DJ વગાડવા મુદ્દે વિવાદ છે. ગેનીબેને ભાભરની બેઠકમાં જણાવ્યું કે DJ બાબતે 2027 સુધી કોઈ ફેરફાર નહીં થાય. અલ્પેશ ઠાકોર સહિત આગેવાનોએ મક્કમતા દર્શાવી, અને ગેનીબેને કહ્યું કે સમાજના નિયમો યથાવત રહેશે.